ૐ કે જેનું નામ માત્ર સ્મરણ કરવાથી શરીરનું રોમ એક ચિત્ત થઈ પરમ શાંતિની અનુભુતી પામે છે. સદ્ભાવના એક એવો શબ્દ જેનું નામ સાંભળતા આપણા હૃદયમાં કંઈક સારૂ કરવાની ભાવના જાગે છે. આ બન્ને શબ્દોનો સમન્વય એટલે

ૐ સદ્ભાવના ટ્રસ્ટ

સેવા ભાવનાની વ્રુત્તિ સાથે યુવાનોના સંગઠનથી ૐ સદ્ભાવના ટ્રસ્ટની સ્થાપના તારીખ ૩૦-૦૫-૨૦૧૯ ના રોજ કરવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ સેવા દ્વારા સશક્ત સમાજની રચના કરવાનો…

૧૦ થિ ૧૨ યુવાનો સંગઠિત થઈ પોતાના સ્વ ખર્ચ માંથી બચત કરી સેવાની શરૂઆત કરવા પ્રેરણાદાઈ બન્યા. આજે ધીરે ધીરે આ સંગઠનમાં વધારો થઈ અસંખ્ય સેવાર્થીઓ જોડાઈ ગયા છે. જેઓ સનાતન સમાજની સેવા કરવા માટે નિસ્વાર્થ ભાવે તન મન ધન તેમજ તેનાથી સૌથી વધારે મહત્વનો તેમનો સમય આપે છે.


ૐ સદ્ભાવના ટ્રસ્ટનો પાયો એ ટ્રસ્ટ(વિશ્વાસ) છે જે ટ્રસ્ટના યુવાનો તેમની સેવા કરવાની ભાવનાથી વિશ્વાસ જીતવામાં સફળ થયા છે.

સનાતન સમાજની સેવામાં ટ્રસ્ટની સાથે હંમેશા માનવંતા દાતાઓનો સહકાર રહ્યો છે.

કાર્યકર મિત્રોના અનુભવ કહે છે સનાતન સમાજની સેવા કરી એક સંતોષની અનુભૂતિ થાય છે જે જીવનને જીવંત બનાવે છે.

Empowering the Underprivileged

We partner with local communities to provide access to essential resources, education, and healthcare for those in need. Our comprehensive programs are designed to create sustainable change and empower individuals to break the cycle of poverty.

Environmental Conservation

Preserving our planet is a core tenet of our mission. We actively engage in reforestation efforts, waste management initiatives, and renewable energy projects to promote sustainability and protect our shared natural resources.

Fostering Community Resilience

Through our community development programs, we empower local leaders, strengthen social infrastructure, and cultivate a spirit of togetherness. By working hand-in-hand with the communities we serve, we can build a more resilient and inclusive society.

Join Us in Creating Change